રિક્ષાગાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિક્ષાગાડી

સ્ત્રીલિંગ

  • 1

    (માણસથી ખેંચાતી) નાની, બે પૈડાંની ગાડી.

  • 2

    ત્રણ પૈડાંની એક નાની મોટરગાડી.

મૂળ

इं.