રિઝર્વેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિઝર્વેશન

નપુંસક લિંગ

  • 1

    રિઝર્વ્ડ કરાવવું કે કરાયું હોય તે; આરક્ષણ; રક્ષણ.

  • 2

    ચોક્કસ હેતુ માટે રાખેલું; અનામત.

મૂળ

इं.