રિઝામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિઝામણું

નપુંસક લિંગ

  • 1

    રીઝવવું તે કે તે માટે અપાતી વસ્તુ.

મૂળ

'રીઝવવું' ઉપરથી