રિટ્રોસ્પેક્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિટ્રોસ્પેક્શન

નપુંસક લિંગ

  • 1

    પશ્ચાદ્દર્શન; પાછળ (ભૂતકાળ)નું જોવું તે.

મૂળ

इं.