રિદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિદ્ધિ

સ્ત્રીલિંગ

  • 1

    સમૃદ્ધિ.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગણેશની પત્ની.

મૂળ

જુઓ ઋદ્ધિ