રિપ્લાઈ કાર્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિપ્લાઈ કાર્ડ

નપુંસક લિંગ

  • 1

    જવાબ લખવા માટેના કાર્ડ સાથેનું (બેવડું) ટપાલનું-જવાબી કાર્ડ કે પત્તુ.

મૂળ

इं.