રિમાઇન્ડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિમાઇન્ડર

નપુંસક લિંગ

  • 1

    સ્મૃતિપત્ર; યાદ કરાવવા માટે ફરીથી લખાયેલો પત્ર.

પુંલિંગ

  • 1

    સ્મૃતિપત્ર; યાદ કરાવવા માટે ફરીથી લખાયેલો પત્ર.

મૂળ

इं.