રિમાન્ડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિમાન્ડ

નપુંસક લિંગ

  • 1

    ગુનેગાર કેદીને, વધુ તપાસ દરમિયાન, કેદમાં પાછો મોકલવો તે.

મૂળ

इं.