રિમોટકંટ્રોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિમોટકંટ્રોલ

પુંલિંગ

  • 1

    ઇલેક્ટ્રોનિક સાધન વડે દૂરથી કરાતું નિયંત્રણ.

મૂળ

इं.