રિયાલિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિયાલિઝમ

નપુંસક લિંગ

  • 1

    વાસ્તવવાદ; યથાર્થવાદ; કલ્પનોત્થ આદર્શીકરણ તેમ જ રંગદર્શી વલણોનો વિરોધ તથા રોજિંદા જીવનની ઘટનાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી તેમનું દસ્તાવેજી અભિગમથી તાદૃશ ચિત્રાત્મક નિરૂપણ કરતો અને ૧૯મી સદીમાં ચિત્ર, સાહિત્ય વગેરેમાં પ્રવર્તેલો વિચારવાદ.

મૂળ

इं.