રિયાસત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિયાસત

સ્ત્રીલિંગ

  • 1

    રાજ્ય; હકૂમત.

  • 2

    જાગીર.

  • 3

    દેશી રાજ્ય.

મૂળ

अ.