અમારી વેબ સાઇટ પર તમારા અનુભવને વધારવા માટે અમે કુકીઝનો ઉપયોગ કરીએ છીએ. અમારી વેબ સાઇટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીને, તમે કુકીઝના અમારા ઉપયોગ સાથે સંમત થાઓ છો. તમે કોઈ પણ સમયે તમારી કુકી સેટિંગને બદલી શકો છો.ચાલુ રાખોવધુ શોધો
ટપ્પાદોડ; એક જ ટીમના દોડવીરો ટ્રેક પર નિશ્ચિત સ્થાને ઊભા રહે અને વારાફરતી અમુક નિશ્ચિત અંતર કાપીને સમગ્ર અંતર પૂરું કરે તેવી એક પ્રકારની એથ્લેટિક સ્પર્ધા.