રિવેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિવેટ

પુંલિંગ

  • 1

    એક બાજુ માથાવાળો અને બીજી બાજુ જોડવાની વસ્તુમાં પરોવ્યા પછી ટીપીને જોડી દેવાય તેવો ખીલો.

મૂળ

इं.