રિવૉલ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિવૉલ્વર

સ્ત્રીલિંગ

  • 1

    એક વખત ભર્યે અનેક બાર કરી શકાય એવી કળવાળી પિસ્તોલ.

મૂળ

इं.