રિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિષ્ટ

વિશેષણ

  • 1

    નષ્ટ; બરબાદ.

  • 2

    પાપજનક.

  • 3

    અમંગળ કરનારું.

નપુંસક લિંગ

  • 1

    અશુભ; અમંગળ.

  • 2

    નાશ.

  • 3

    પાપ.

મૂળ

सं.