રિસેપ્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિસેપ્શન

નપુંસક લિંગ

  • 1

    સન્માન સ્વાગત કરવું તે.

  • 2

    લગ્ન બાદ વરવધૂને મળવા માટેનો સમારંભ-મેળાવડો (રિસેપ્શન રાખવું).

મૂળ

इं.