રિસ્પૉન્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિસ્પૉન્સ

પુંલિંગ

  • 1

    પ્રતિભાવ; ઉત્તર; જવાબ.

  • 2

    પ્રત્યાઘાત; પ્રતિક્રિયા.

મૂળ

इं.