રિસેસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિસેસ

સ્ત્રીલિંગ

  • 1

    (કામ કે શાળ ઇ૰માં) વચ્ચે મળતી છૂટ્ટી-આરામનો સમય (રિસેસ પડવી, રિસેસ મળવી).

મૂળ

इं.