રિસોર્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિસોર્સ

નપુંસક લિંગ

 • 1

  સંસાધન; સંસિદ્ધિ માટેનું સાધન.

 • 2

  સાધન-સંપત્તિનો સ્ત્રોત.

પુંલિંગ

 • 1

  સંસાધન; સંસિદ્ધિ માટેનું સાધન.

 • 2

  સાધન-સંપત્તિનો સ્ત્રોત.

મૂળ

इं.