રિહર્સલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિહર્સલ

સ્ત્રીલિંગ

  • 1

    નાટય-સંવાદ વગેરે અગાઉથી અભ્યાસ માટે ભજવવાં તે; પૂર્વાવર્તન.

મૂળ

इं.