રીંગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીંગવું

અકર્મક ક્રિયાપદ​

સુરતી
  • 1

    સુરતી પસાર થવું; નીકળવું.

મૂળ

सं. रिंग्; प्रा. रिग्ग; સર૰ हि. रिंगना; म. रिंगणे