રીઝવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીઝવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખુશ થવું; સંતુષ્ટ થવું.

મૂળ

प्रा. रिज्झ ( सं. ऋध्) =ખુશી થવું; સર૰ हिं. रीझना