રીડર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીડર

પુંલિંગ

  • 1

    (યુનિ૰માં અમુક કક્ષાનો) એક પ્રકારનો અધ્યાપક.

મૂળ

इं.

સ્ત્રીલિંગ

  • 1

    (અંગ્રેજી) વાચનમાળાનું પાઠ્યપુસ્તક.