રીઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીઢું

વિશેષણ

  • 1

    વપરાઈને મજબૂત થયેલું.

  • 2

    દુઃખ વેઠી કઠણ થયેલું.

  • 3

    નઘરોળ; સુધરે નહિ એવું (ગુનેગાર).

મૂળ

दे. रिद्ध=પાકું