રીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીત

સ્ત્રીલિંગ

 • 1

  રીતિ; પ્રકાર; તરેહ.

 • 2

  પદ્ધતિ; રૂઢિ; ધારો.

 • 3

  શૈલી.

 • 4

  કરકરિયાવર.

રીતે ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીતે

અવ્યય

 • 1

  રીત પ્રમાણે.

 • 2

  પેઠે; પ્રમાણે.

 • 3

  +તરીકે.

મૂળ

રીત પરથી