રીતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીતિ

સ્ત્રીલિંગ

  • 1

    પ્રકાર; તરેહ.

  • 2

    પદ્ધતિ; રૂઢિ; ધારો.

  • 3

    કાવ્યશાસ્ત્ર
    શૈલી.

મૂળ

सं.