રીત કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીત કરવી

  • 1

    વિધિ કે રિવાજ પ્રમાણે કરવું.

  • 2

    માત્ર વિધિ દાખલ કરવું.

  • 3

    કરિયાવર કરવો.