રીબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીબવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કનડવું; ખૂબ દુઃખ આપવું.

મૂળ

सं. रिप्