રીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીસ

સ્ત્રીલિંગ

  • 1

    રિસાવું તે; રોષ; ગુસ્સો.

મૂળ

प्रा. रुसा; જુઓ રિસાવું