રીસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રિસાવું; ક્રોધથી નારાજ થવું; ક્રોધે ભરાવું.

મૂળ

સર૰ हिं. रीसना