ગુજરાતી માં રૂમાલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રૂમાલી1રૂમાલી2

રૂમાલી1

સ્ત્રીલિંગ

 • 1

  નાનો રૂમાલ કે લૂગડાનો કકડો.

 • 2

  મુસલમાન સ્ત્રીઓનું ઘરમાં માથે ઓઢવાનું નાનું ઓઢણું.

 • 3

  એક પ્રકારનો લંગોટ.

ગુજરાતી માં રૂમાલીની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રૂમાલી1રૂમાલી2

રૂમાલી2

સ્ત્રીલિંગ

 • 1

  મગદળજોડીની એક કસરત.

 • 2

  રૂમાલ; નાનો રૂમાલ કે લૂગડાનો કકડો.

 • 3

  મુસલમાન સ્ત્રીઓનું ઘરમાં માથે ઓઢવાનું નાનું ઓઢણું.

 • 4

  એક પ્રકારનો લંગોટ.

મૂળ

हिं. (फा. रू. ઉપરથી)