રેબચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેબચો

પુંલિંગ

  • 1

    પાણીની અત્યંત ઢોળાઢોળ; તેથી થયેલો કીચડ.

મૂળ

જુઓ ચહેબચો; સર૰ म. रेब, रेबट