ગુજરાતી માં રેલવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રેલવું1રેલવું2

રેલવે1

સ્ત્રીલિંગ

 • 1

  આગગાડીનો માર્ગ.

ગુજરાતી માં રેલવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રેલવું1રેલવું2

રેલવું2

નપુંસક લિંગ

 • 1

  એક જાતનો પાણીનો સાપ.

મૂળ

'રેલો' ઉપરથી?

અકર્મક ક્રિયાપદ​

 • 1

  રેલ આવવી; જોસથી વહેવું.

 • 2

  જવું; પરવરવું.

ગુજરાતી માં રેલવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે:

રેલવું1રેલવું2

રેલવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જોરથી રેડવું.

 • 2

  ઢોળવું.

 • 3

  રેલમાં તાણી જવું; દૂર કરવું.