રૈયતવારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૈયતવારી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    બારોબાર ખેડૂત પાસેથી મહેસૂલ ઉઘરાવવી તે (જમીનદારથી ઊલટું) કે તેને લગતું.