રૉકેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૉકેટ

નપુંસક લિંગ

  • 1

    તીર કે ગબારા પેઠે ગગનમાં ફેંકવા ફોડાતી દારૂગોળાની એક બનાવટ (રૉકેટ છોડવું, રૉકેટ ફોડવું).

મૂળ

इं.