રૉયલ્ટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૉયલ્ટી

સ્ત્રીલિંગ

  • 1

    લેખક, કળાકાર વગેરેને તેમની કૃતિના વેચાણ ઉપર જે મહેનતાણું ઠરાવી આપવામાં આવે તે.

મૂળ

इं.