રોકકળાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોકકળાટ

પુંલિંગ

  • 1

    રોવું ને કકળવું તે; રોકૂટ; રડારોળ.

મૂળ

રોવું+કકળવું