રોકૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોકૂટ

સ્ત્રીલિંગ

  • 1

    રોવું અને કૂટવું તે; રડારોળ.

મૂળ

રોવું+કૂટવું