રોકટોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોકટોક

સ્ત્રીલિંગ

  • 1

    રોકવું કે ટોકવું તે; કશો પણ વાંધો કે વિરોધ.

મૂળ

રોકવું+ટોકવું; સર૰ हिं.