ગુજરાતી

માં રોકડની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોકડ1રોકડું2

રોકડ1

વિશેષણ

 • 1

  રોકડું.

ગુજરાતી

માં રોકડની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોકડ1રોકડું2

રોકડું2

વિશેષણ

 • 1

  ઉધાર ન રાખેલું પણ તરત આપેલું (નાણું).

 • 2

  નગદ નાણું (નોટ નહિ).

 • 3

  કાંઈ પણ છુપાવ્યા વિના તરત કહેલું (કથન).

 • 4

  લાક્ષણિક તેવો જવાબ.

સ્ત્રીલિંગ

 • 1

  રોકડા પૈસા.

મૂળ

જુઓ રોક સર૰ हिं.; म.