રોકડો હિસાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોકડો હિસાબ

  • 1

    તરત ને રોકડેથી કરેલો હિસાબ.

  • 2

    ચોખ્ખો કશા ગોટાળા વિનાનો હિસાબ.