રોકણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોકણી

સ્ત્રીલિંગ

  • 1

    રોકવું તે; રોકાણ.

  • 2

    રોકેલી મૂડી.

મૂળ

રોકવું ઉપરથી

રોંકણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોંકણી

સ્ત્રીલિંગ

  • 1

    રોખડી; રંધો.

મૂળ

સર૰ म.