ગુજરાતી

માં રોકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોકવું1રોંકવું2

રોકવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  અટકાવવું; જવા ચાલવા કે થવા ન દેવું; આંતરવું.

 • 2

  કામે વળગાડવું; નોકરીમાં રાખવું.

 • 3

  વેપારધંધામાં મૂડી તરીકે નાખવું (નાણું).

મૂળ

प्रा. रुक्क ( सं. रुध्; કે रुत्+कृ); સર૰ हिं. रोकना; म. रोंखणें

ગુજરાતી

માં રોકવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોકવું1રોંકવું2

રોંકવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  રંધો ફેરવવો; સાફ કરવું.