રોકાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોકાણ

નપુંસક લિંગ

  • 1

    રોકવું કે રોકાવું તે.

  • 2

    અટકાયત.

  • 3

    કામકાજ ઇ૰ માટે રોકાવું કે થોભવું પડે તે; 'એન્ગેજમેન્ટ'.

  • 4

    મૂડી; રોકેલું નાણું.

મૂળ

જુઓ રોકવું સર૰ म.