ગુજરાતી

માં રોખની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોખ1રોખું2

રોખ1

પુંલિંગ

 • 1

  ઇચ્છા; આકાંક્ષા.

 • 2

  દમામ; રોફ.

ગુજરાતી

માં રોખની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોખ1રોખું2

રોખું2

વિશેષણ

 • 1

  રોકું; અમુકના જેવું; એટલી જ કિંમતનું.

નપુંસક લિંગ

 • 1

  બળતણ; લાકડાં.