રોંખણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોંખણું

નપુંસક લિંગ

  • 1

    પથ્થર લાકડા વગેરે પર આંકો પાડવાનું ઓજાર; ટાંકણું.

મૂળ

સર૰ म. रोंचणें

રોખણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોખણું

નપુંસક લિંગ

  • 1

    બખેડો; ફિસાદ.

મૂળ

सं. रोष