ગુજરાતી

માં રોગની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોગ1રોગું2

રોગ1

પુંલિંગ

  • 1

    બગાડ; વિકાર; તંદુરસ્તીમાં બગાડો; વ્યાધિ.

મૂળ

सं.

ગુજરાતી

માં રોગની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોગ1રોગું2

રોગું2

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી નકરું; કેવળ; માત્ર; નર્યું.

મૂળ

સર૰ રોકડું