રોગાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોગાન

પુંલિંગ & પુંલિંગ

  • 1

    તેલ, મીણ, લાખ વગેરેનું એક જાતનું મિશ્રણ (લાકડાં, લૂગડાં વગેરે ઉપર ચડાવે છે).

મૂળ

फा. रौग़न