રોગાન ઊતરી જવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોગાન ઊતરી જવો

  • 1

    રોગાનનો લેપ જતો રહેવો-હઠવો.

  • 2

    કેફ નશો કે ઉશ્કેરાટની અસર દૂર થવી.