ગુજરાતી

માં રોચુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોચું1રોંચું2

રોચું1

વિશેષણ

  • 1

    કરચલીઓ પડી ગઈ હોય એવું.

  • 2

    રોંચું; ગામડિયું; જંગલી; અસત્ય.

ગુજરાતી

માં રોચુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોચું1રોંચું2

રોંચું2

વિશેષણ

  • 1

    ગામડિયું; જંગલી; અસભ્ય.

મૂળ

જુઓ રોચું